જયંતિભાઈ, એક એવી વ્યક્તિ કે જેમણે પોતાના કુટંબ માટે આખી જીંદગી ખર્ચી નાખી. પણ આજે જીવનની સંધ્યાએ પોતાની પત્ની વર્ષાની આંખના મોતિયાના ઓપરેશન માટે એમની પાસે કંઈ નથી. એમને ખબર છે હું ન કરાવી શકા પણ મારી બીજા નંબરની દિકરી દીપા કરાવી દેશે. અને થયું પણ એવું જ. બંને આંખના ઓપરેશન અને ચશ્મા અને બીજો બધો ખર્ચ એમની દિકરીએ આપ્યો. એક સમય હતો, પોતાના અને ભાઈના સંતાનોને જરુર હોય એ દરેક વસ્તુ માંગતા પહેલા હાજર કરી દેતા. બેન બનેવીને વાર તહેવારે આમંત્રણ આપી એમની આગતા સ્વાગતા કરતાં. ભાણેજોને પણ હં