અગનપરી - 4

  • 3.1k
  • 986

તેજસ્વી અને પરિતાને તેનાં મમ્મી નીચે બોલાવે છે.એ બંને કોણ આવ્યું હશે એ જ વિચારતાં વિચારતાં નીચે હૉલમાં જાઈ છે.હૉલમાં કોઈક પપ્પા સાથે વાત કરી રહ્યા હતા. પણ તે બંને તેનો ચહેરો જોઈ શકતી નથી એટલે થોડી વધારે આગળ ગઈ. તેનો ચહેરો જોઈને પરિતાએ ખુશીથી કહ્યું," અરે અંકલ.. વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ! ઈશાની આવી છે કે તમે એકલા જ આવ્યા છો?" તેનાં અંકલ રમેશભાઈએ કહયું," હા બેટા.. અમે બધાં આવ્યાં છીએ.. તેને હમણાં જોબમાં રજા છે.. તો.. એ. કયાં ગઈ ઈશાની..? હમણાં તો અહિંયા જ હતી.." ભાવ! એટલું કહીને ઈશાની અને પરિતા બંને દોડવા લાગ્યાં. બધાં એ જોઈને હસવા