હેન્ડસ-ફ્રી - 3

  • 3.2k
  • 3
  • 1.1k

પ્રકરણ-3 અબ્દુલના સાથી જમીલની “તેરી હર બાત પર હમારી નજર થી” વાળી વાત સાંભળીને રાજૂલને સવારે પોતાની એકદમ નજીક આવીને ઉભો રહી ગયેલો આધેડ યાદ આવી ગયો. તેને થયું એ ડોસલો પણ આ લોકોના કાવતરામાં સંડોવાયેલો લાગે છે.તે પણ કેટલાક દિવસોથી મારી આસપાસ મંડરાતો રહેતો હતો. સ્વિસ નાઇફના હુમલા વાળો પોતાનો દાવ નિષ્ફળ જતાં રાજૂલ