છોકરીઓ અને છોકરાઓ સાથે ઉભા રહી ને પાનીપુરીઓ ખાય છે એમાં કશું ખોટું નથી તો ચા પીવું પણ ખોટું નથી. વિનીત ની વાત મને ગમી અને હું એની સાથે લાઈફમાં પહેલી વાર ચા ની લારી ઉપર ચા પીધી. ચા પીધા પછી એને મને કહ્યું કે ઘરે જવું છે કે બેસવું છે હજુ? અચાનક મને લાગ્યું કે આજે બહુ મોડું થઇ ગયું છે. મેં એની સામે જોયું. મારા કઈ પણ કહ્યા વગર એ સમજી ગયો કે મારે ઘરે જવું છે. અને એને કહ્યું કાલે મળીએ. હું જવા લાગી, પણ કઈક યાદ આવતા