ડોક્ટર

(19)
  • 3.4k
  • 2
  • 1.1k

ચિંતન ચલ ભણવા બેસી જા બહુ રમી લીધુ, ડોક્ટર બનવું છે ને ? બૂમપાડતા સાધના બેન બોલ્યા.દર્શન ભાઈ અને સાધના બેન નું એકમાત્ર સંતાન ચિંતન ભણવામાં અવ્વલ તો પણ સાધના બેન આદત મુજબ એને ટોકી લેતા.સ્કૂલ ટાઈમ થી ચિંતન ક્લાસ માં હંમેશ પહેલા નંબરે આવતો બોર્ડ ની એક્ઝામ માં પણ પંચાણું ટકા લાવી કોલેજ માં સાયન્સ લીધુ અને એમાં પણ દર વર્ષે ટોપર રહેતો.દર્શન ભાઈ નું કુટુંબ મધ્યમ વર્ગીય પણ એની અસર ક્યારેય ચિંતન ના ભણતર પર આવવા ન્હોતી દીધી, ચિંતન જે માંગે એ હાજર જ હોય. અને હંમેશ કહેતા બસ તું ડોક્ટર બની જા પછી અમને નિરાંત.કોલેજ ના એડમિશન