ચેકમેટ - 5

(21)
  • 4.2k
  • 1
  • 1.8k

Checkmate -5ચેકમેટ પાર્ટ 4 માં આપણે જોયું કે ઇન્સ્પેક્ટર રાજપૂત સાથે કારમાં જ સિમલા જવા નીકળી ગયા હતા મોક્ષા અને મનોજભાઈ... કાર રાજસ્થાન બોર્ડર પાર એક ઢાબા પર ઉભી રહે છે....હવે આગળ...અંતે સત્યાવીસ કલાકની લાંબી સફર પછી પહોંચી જ ગયા સિમલા....સાથે દિલ્હીથી લીધેલા મહેમાન સાથે..ત્યાં પહોંચતા જ મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગી..આરતીનો ફોન હતો.રિધમ મહેતાનું સરનામું તેને મોક્ષાને મોકલ્યું હતું તે ચેક કરવા માટે કીધું.ન્યૂ સિમલા જવાનું હતું....ઇન્સ્પેક્ટર રાજપૂત હવે થકી ગયા હશે એવું મનોજભાઈ માની બેઠા હતા.મિ. રાજપૂત ગૂગલ મેપમાં એડ્રેસ ચેક કરે છે અને થોડાક જ સમયમાં કાર એક વિશાળ બંગલાની બહાર આવીને ઉભી રહી.મોક્ષાએ રિધમ મહેતાને ફોન કરીને