સ્ત્રી અને પુરુષ..

  • 4.2k
  • 2
  • 1k

જગતના નિર્માણમાં ઈશ્વરે મનુષ્ય ના બે રૂપો નિયત કર્યા છે.એક પુરુષ અને બીજી સ્ત્રી . સમગ્ર વૈશ્વિક ઘટા ટોપના કેન્દ્રમાં એકલો પુરુષ નથી કે એકલી સ્ત્રી નથી."એક્ સેક્સ ને અન્ય સેક્સ વિરુદ્ધ મુકવી કે એક ને બીજા કરતા ચઢીયાતી કે ઉતરતી માનવી અથવા બતાવવી એ ક્રિયા મનુષ્ય જગતના તખ્તા પર લોકોએ બન્ને પાર્ટીને એકબીજાની વિરુદ્ધ મેદાનમાં ઉતારવી એ ખાનગી સમાજ વ્યવસ્થા નું પરિણામ છે.."તાત્પર્ય માનવજાતિના વિકાસ માં સ્ત્રી નો ફાળો પુરુષ જેટલો જ હોવો જોઈએ સ્ત્રીઓ સ્ત્રીઓ છે પુરુષ પુરુષ છે તુલના નો કોઈ સવાલ જ નથી તે