સંબધ - ૧

  • 3k
  • 1.3k

મેં એનું નામ પૂછ્યું ... કેટલાક દિવસથી દરરોજ સાંજે એ સાયકલીંગ કરવા આવતો હતો . જોતા જ કોઇપણને ગમી જાય એવો એનો વ્યક્તિત્વ હતો. જરૂરી નથી કે લાંબા ઊંચા અને ગોરા લોકો સારા લાગતા હોય, કેટલાક નું વ્યક્તિત્વ જ કાફી હોય છે બીજા ને પ્રભાવિત કરવા માટે. જ્યારે સાયકલીંગ કરી ને એ ગાર્ડન માં આવતો તો લગભગ આખો પરસેવાથી રેબઝેબ થઈ જતો. એને જોઈને જ લાગતું કે એ કોઈ શોખ માટે એક્સેસાઈઝ નહતો કરતો. કોઈની સાથે એ વાતચિત કરતો નહિ. બસ થાકી ને બેસી જતો. અને જાણે કે થાકવાનો આનંદ ઉઠાવતો હોય એમ લાગતું હતું. કેટલાક દિવસથી હું એને જોયા