જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-16 

  • 4.6k
  • 1
  • 1.8k

(આપણે આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કામના સ્થળે જ રહે છે અને રામજીકાકા તેમને પ્રશ્ન કર્યો તેનો જવાબ આપવો કે નહીં તેની અવઢવ માં પડે છે, હવે આગળ)શું કરું?રામજીકાકા ને સાચેસાચું બધું કહી દઉં નાના અત્યારે નહી ,અત્યારે તો કોલેજ જવાનું મોડું થાય છે, અને હું ત્યાંથી ઊભોથયો,રામજીકાકા કોઈક વાર વાત કરીશ,શું વાત છે?મેં કઈ ખોટું પૂછી લીધું, ના ના એવું કંઈ નથી.કહીને હું કોલેજ જવા નીકળી ગયો,કદાચ રામજીકાકા મારા વિશે વિચારતા હશે,અને હું ચાલતો જ કૉલેજ પહોંચ્યો મારે હું નહોતો ગયો, તે દિવસ ની નોટસ તો લખવાની હતી,અરે, મારી નોટસ તો આકાશ પાસે જ હતી તે આગળ ની નોટસ