એક આશ જિંદગીની - 4

(34)
  • 3.5k
  • 1.4k

આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર હોવાની વાત જણાવે છે જેથી પ્રદીપ ખૂબ દુખી થઈ જાય છે. આ વાત જ્યારે અંજના ને ખબર પડે છે તો એ સાંભળી ને અંજના ખૂબ જ ભાંગી પડે છે પ્રદીપ અને અંજના રીમા ને કેન્સર ની વધુ તપાસ કરવા હોસ્પિટલ લઈ જાય છે જ્યાં રીમા ના કેન્સર ની તપાસ થાય છે. ઘરે આવી ને પ્રદીપ ખૂબ ઉદાસ હોવાથી પોતાના સ્ટડી રૂમમાં પહોંચી જાય છે. અંજના પણ પ્રદીપ ની પાછળ કોફી લઈને જાય છે.હવે આગળ જોઈશું...**********************************************અંજના પ્રદીપ ને કોફી આપતા કહે છે " પ્રદીપ તમે સવાર થી કાંઈજ ખાધું