કશ્મકશ - ભાગ 4

  • 2.5k
  • 1
  • 758

પાછળના ભાગમાં........ પરિસ્થિતિ દરેક માણસને ક્યારેક ને ક્યારેક અસ્થિર કરે છે, પણ સાથે ચાલતો સમય માણસને સ્થિર રહેતા શીખવે છે... અવી આંખ બંધ કરીને અસીને વળગી સમયનો આનંદ માણવા લાગ્યો... ખાસ્સો સમય ટેરેસ પર વિતાવ્યા પછી બન્ને નીચે આવ્યા... અવી રાકેશ સામે જોઈને હસ્તો ચાલ્યો ગયો. અને અસી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. તેને હજુ પણ પોતાના શરીર પર અવીનાં હાથ મહેસૂસ થઈ રહ્યા હતા. અવીની વાત કરવામાં પણ તેનો પ્રેમ કેટલો ઝલક્તો હતો. ધીમે ધીમે અસી બ્લેંકેટમાં જ પોતાની જાતને સંકોચીને ગઢ નિંદ્રામાં સરી પડી. બીજી બાજુ અવી પણ અસિના વિચારો લઇને ઘર તરફ ગાડીને પૂરપાટ વેગે દોડાવી રહ્યો હતો.