અપરાધી દેવ - 35

(15.3k)
  • 3.6k
  • 4
  • 1.4k

અપરાધી દેવ-૩૫ દેવે તરત પટણા ના આઈ.જી ને ફોન કર્યો. અને તે નંબર(જેના પર થી છેલ્લો કોલ મિતાલી ના પપ્પા ને આવેલો) તે નંબર આપ્યો,અને તેનું છેલ્લું લોકેશન trace કરવા કીધું. ફોન પૂરો થયા પછી મિતાલી ના પપ્પા કહે, અપહરણકર્તા એ પોલીસ સાથે વાત કરવાની ના પાડી છે. દેવ કહે, આ તો બિહાર ની પોલીસ, અપહરણકર્તા ના જો કોઈ કોન્ટેક્ટ હશે, તો એ મુંબઈ પોલીસ માં હશે. અને બિહાર ની પોલીસ ને ય આપણે માત્ર નંબર trace કરવાનું કીધું છે. અપહરણ ની વાત નથી કરી. પછી તે રઘુ ને ફોન કરી પૂછે છે , કે મુંબઈ મા કેટલી અપહરણ