સમર્પણ - 26

(55)
  • 4.8k
  • 3
  • 2.2k

સમર્પણ - ભાગ -26 આગળમાં ભાગમાં આપણે જોયું કે એકાંતનો બે દિવસ સુધી કોઈ મેસેજ નથી આવતો.. દિશાએ ટી પોસ્ટ જતા સમયે જોયેલા વૃદ્ધાશ્રમના બોર્ડ વિશે વિચારી ત્યાં જવાનો નિણર્ય કર્યો. જતા પહેલા તેને ફોન કરવાનું નક્કી કરી ઓનલાઈન નંબર શોધી લીધો. નંબર જોડીને તેણે ફોન ઉપર વાત કરી. સામાં છેડેથી મનુભાઈ નામના વ્યક્તિએ દિશા સાથે ખૂબ જ સારી રીતે વાત કરી. દિશાએ પોતે મુલાકાત લેવા માટે આવવાનું જણાવ્યું, મનુભાઈએ પણ ખુશી સાથે ગમેત્યારે મુલાકાત લઈ શકે તેમ કહ્યું. મનુભાઈની વાત પછી દિશાનો વૃદ્ધાશ્રમમાં જવા માટેનો ઉત્સાહ વધી ગયો. બીજા દિવસે રુચિના કોલેજ ગયા બાદ તે રિક્ષામાં વૃદ્ધાશ્રમ જવા માટે