“બાની”- એક શૂટર - 40

(38)
  • 4.3k
  • 4
  • 1.7k

બાની- એક શૂટર ભાગ : ૪૦એહાનનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. બાનીની અકળામણ વધતી જતી હતી. એ આમતેમ બેડરૂમમાં આંટાફેરા મારવા લાગી. "શું કરવું જોઈએ...!! એહાનને ત્યાંથી કેવી રીતે હટાવી શકાય..!!""કે પછી પોતે જવું જોઈએ...!! શું કરું હું...!!" બાનીની ચીડ વધતી જતી હતી. એને કોલ કર્યો, " હલ્લો..!! આવીને મળી જા..!!""ઓકે....!!" સામેથી સ્વર સંભળાયો.****"હા દીદી...!!" બેડરૂમમાં દાખલ થતાની સાથે જ નવજુવાને કહ્યું."કેદાર..!! અહીંયા આવ." બાનીએ બાલ્કનીની નજદીક જતાં કહ્યું. કેદાર કાચની બારીઓ નજદીક આવીને ઊભો રહ્યો. બાનીએ તે સાથે જ સડસડ કરતા કાચની બારીઓ ખોલી દીધી."કેદાર...!!" બાનીએ કહ્યું."હા દીદી...!!" હુકમ સાંભળતો હોય તેવા સ્વરમાં કેદારે કહ્યું."સામે જો તો. તપસ્વીની જેમ બેઠો છે