માતૃત્વ એક ઝંખના

  • 4k
  • 2
  • 916

"સુરભી,પ્લીઝ દરવાજો ખોલ દેખ આવી રીતે તું હાર માની લે એ ન ચાલે અને મેં તને કેટલી વાર કીધું છે કે તું લોકોની વાત ધ્યાન માં ન લે લોકોનું તો કામ જ હોય છે ચુગલી કરવાનું" "જો તને મારી કસમ છે દરવાજો ખોલ પ્લીઝ,સુરભી,પ્લીઝ". સુરભી ધીરે રહીને દરવાજો ખોલે છે અને ચાલવા માંડે છે રોનક તેનો હાથ પકડી લે છે અને બોલે છે, "સુરભી એમ કોઈની વાત સાંભળી ને તું કેમ દુઃખી થાય છે". રોનક,હું લોકોની વાતોથી દુઃખી નથી થતી એ તો રોજનું થયું પણ આજે મમ્મી પણ... સુરભી ના ગળે ડૂમો ભરાઈ ગયો. "દેખ,સુરભી પહેલા તું અહીં બેસ અને