આ દુનિયા

  • 2.2k
  • 1
  • 752

*આ દુનિયા*. વાર્તા... ૧૨-૫-૨૦૨૦ આલિશાન બંગલામાં બેઠેલા અરુણભાઈ શેઠ અને ચેતના બેન શેઠાણી ... પોશ વિસ્તારમાં આવેલો મોટો બંગલો... એક દિકરો અને એક દિકરી હતી... દિકરો જયેશ લંડન હતો... એને ભારતમાં રેહવુ પસંદ નહોતું... એટલે ત્યાં જ પરણીને સ્થિર થઈ ગયો હતો... દિકરી પ્રિયા અમેરિકા હતી એનાં લગ્ન બાકી હતાં... ઘરમાં ઘરઘાટી દશરથ ભાઈ હતાં... રસોઈ કરનાર મહારાજ કોદર ભાઈ હતા... અને રમા બેન આ બન્નેના હેડ હતાં અને શેઠ શેઠાણી નાં માનિતા હતાં... શેઠ , શેઠાણી નું બધું જ ધ્યાન રમા બેન રાખતાં હતાં.. રોજ નાં નિત્યક્રમ મુજબ સવારે પહેલી કોફી બંગલાના ગાર્ડન માં બેસી ને પીતાં અને અમેરિકા