હેન્ડસ-ફ્રી - 2

  • 3.4k
  • 1.2k

પ્રકરણ-2 કારમાં ડ્રાયવર સાથે બેસેલો અને અત્યાર સુધી ચુપચાપ બેઠેલો માણસ રાજૂલની બૂમાબૂમ અને બચવાના પ્રયાસોના કારણે રાજૂલ તરફ જોઇને તેને દબડાવતા બોલ્યો “ઓ મેડમ,ચૂપચાપ બેઠી રહો વર્ના જાનસે હાથ ધોને પડેંગા” બોલતા બોલતા ધારદાર ચાકુ તેના ગળા સુધી લઇ ગયો.રાજૂલ એકદમ ખામોશ થઇ ગઇ પણ તેની આંખોમાથી આંસુ ધસી આવ્યા.તેની પાસે હવે ખામોશ થઇને