માનસિક ડર...

  • 2.3k
  • 620

નોંધ ➡️આ વાર્તા કોરોનાનો ડર માનસિક કેવી અસર કરે છે એના પર છે. વાર્તાના પાત્રો, ડોક્ટર્સ, જગ્યા બધુજ કાલ્પનિક છે. ➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️➡️રીયા એનુ વાંચન પુરું કરી નીચે એવી."મમ્મી આજ મજા નથી કળતર લાગે છે,આંખો બળે છે. અને શરીર પન બહું ટુટે છે..."એ થોડા સુસ્ત અવાજે બોલી મને જમવું નથી. રીયાની મમ્મી કાજલ રીયાના કપાળ પર હાથ મુકી તપસયુ, તો કપાળ થોડું ગરમ હતું,એટલે એને ચીંતા વધી કારણકે હમના બધે કોરોનાનો ઈન્ફેકશનનો ડર એટલો ફેલાયેલો હતો કે વાત નહીં પુછો. પરંતુ એણે એ ચીંતાના ભાવ રીયા સામે પ્રકટ ન થવા દીધા, નહીતો રીયા પણ વધારે ટેન્શનમાં આવી જાય.એ સમયે કાજલે એટલુંજ કહયું,"ઠીક છે બેટા