અનુવાદિત વાર્તા-૪ ભાગ -૨

  • 4.3k
  • 1
  • 1.7k

જસ્ટીસ ઓફ દિ પીસ બેનાજા વાઈડપ પોતાની પાઈપ પીવા લાગ્યા. બપોરનો સમય થતા તેમનો સાપ્તાહિક પત્રક આવી ગયો હતો. તે તેને સાંજ સુધી વાંચ્યા કરતા. તેઓએ એક મીણબત્તી સળગાવી અને ટેબલ ઉપર રાખી. અને જમવાના સમય સુધી વાંચ્યા કર્યું. જમવાનો સમય થતા તેઓ ઘરે જવા નીકળ્યા. તેઓનો ઘર ઝાડીઓમાં થઇ ને આવતો હતો. તેથી તેઓ ઝાડીઓ માંથી પસાર થવા લાગ્યા. એવામાં એક વ્યક્તિએ તેમની ઉપર ગન બતાવતો ઉભો થઇ ગયો. અને કહ્યું કે ચુપચાપ તારી પાસે જે કઈ હોય તે આપી દે. નહીતો હું તને મારી નાખીશ. પોતાના કોર્ટનાં ખીસા માંથી નોટ કાઢતા જજે કહ્યું કે