સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ -૧૬)

(17)
  • 2.9k
  • 3
  • 1.3k

" સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૧૬) "સૌંદર્યા- એક રહસ્ય " ના ભાગ -૧૫ માં જોયું કે સૌંદર્યા પોતાના માં બાપના ઘરે આવે છે .પોતે સૌરભ જ છે એની નીશાનીઓ પોતાની મમ્મી ને કહે છે.સૌરભની મમ્મી માની લે છે.પાયલને આ વાતની જાણ સૌંદર્યા કરે છે.....પણ પાયલ એને મુકુંદ સાથે લગ્ન કરવાની સલાહ આપે છે.સૌદર્યા ના પાડે છે. પાયલ સૌંદર્યા ને વિજય થી દૂર રહેવા જણાવે છે. શહેર છોડીને જતા રહેવાની સલાહ આપે છે......હવે આગળ.... પાયલ એક્ટિવા પર સૌંદર્યાને એના ઘરે મુકી જાય છે. સૌંદર્યા પાયલની વાત સાંભળીને નિરાશ થાય છે.વિચારે છે કે પપ્પા આવશે તો શું થશે? સૌરભના પપ્પા થોડા