મર્ડર અને કિડનેપિંગ. - 16 - છેલ્લો ભાગ

(29)
  • 4.2k
  • 1
  • 1.8k

સોરભ: સર આ ગેમના માસ્ટરમાઈન્ડ ને પકડી લેવામાં આવ્યા છે.. ઓકે બેસાડો હું આવું છું. ઇસ્પેક્ટર પ્રમોદ: બસ આ એક જ ભૂલ કાફી હતી તારા સુધી પહોંચવા માટે પણ તે તો બે... બે ..ભૂલો કરી એક તો તુ બબન સામે આવી ગયો.‌‌ અને જે ફ્લેટમાં રહેતો હતો ત્યાં જ નેહાની બોડીને ઠેકાણે લગાડી.‌.‌ તને ખબર છે... ને કે તું નેહા ની સાથે તે ફેલેટમાં રેન્ટ પર રહેતો હતો? તને ફ્લેટના માલિક અને બબને બંને એ ઓળખી લીધા છે.. અમારી જોડે... પુરાવા તો આવી ચૂક્યા છે પણ ચલ હવે જણાવી દે કેવી રીતે તે પ્લાન બનાવ્યો હતો? રાહુલ: તમે સાચું કહ્યું