ડૉક્ટર અલી કૃષ્ણકાંત પંડિત

(29)
  • 3.8k
  • 2
  • 1.1k

Disclaimer : આ કાલ્પનીક વાર્તા છે અને એનો કોઈ પણ જીવીત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી . વાર્તા માં આવતા સ્થળ , બનાવ અને સંજોગો કાલ્પનીક છે . સતારા થી સજનપુર જતા ધોરી માર્ગ ૧૮ પાસે એક મોટી હોસ્પિટલ છે , નામ "યશોદા જનરલ હોસ્પિટલ". આસ પાસ ના બધા ગામડાં માટે આ હોસ્પિટલ ભગવાન ના મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે. ગમે તેવો રોગ હોય અહીંથી માણસ સાજા થયા વગર ભાગ્યેજ જાય. કહેવાય છે ને કે જશ ની પણ રેખા હોય ,એ આ હોસ્પિટલ ને હતી . આમ હાઈવે પર પણ સહેજે ૫ એક કિલોમીટર અંદર જવું પડે. ત્યાં આવે સજનપુર ગામ અને