CHARACTERLESS - 12

(29)
  • 3.3k
  • 1.5k

Characterless ગતાંકથી ચાલુ...... અગિયારમા ભાગમાં તમે જોયું કે સુરજને લોહી ચડાવવાનું હતું અને એ અમને સરલ પાસેથી મળી ગયું તોપણ સુરજને તો ભાન નહોતું આવ્યું અને છેલ્લે આપણે જોયું કે સરલ સમીક્ષાદીદી જોડે જાય છે અને હું પણ તેને શોધતો શોધતો એની પાસે જાઉં છું. અમે ત્યાંથી નીકળીએ જ છીએ ત્યાં જ સામે એક વ્યક્તિ હોય છે જેને જોઈને અમે સ્તબ્ધ થઇ જઈએ છીએ હવે એ કોણ છે આપણે આગળ જોઈશુ. સમીક્ષા દીદીના રૂમથી અમે નીકળ્યા અને સામે જોયું