પુનર્જીવન

  • 4k
  • 1
  • 1.1k

સાધના એક ચુલબુલી,નટખટ પણ સાથે સમજદાર છોકરી.. જે કેમિસ્ટ તરીકે એક કંપનીમાં જોબ કરતી હતી.. તેની સાથે જ જોબ કરતો રોમિત તેનો બેસ્ટ ફ્રેન્ડ.. રોમિત પણ સમજદાર અને એકદમ ખુશમિજાજ ધરાવતો હતો. જો ફ્રેન્ડનો એવોર્ડ આપવાનો હોય તો તેને જ મળે. આવી રીતેજ હસીખુશીથી જીવન ચાલતું હતું. એક દિવસ અચાનક એક છોકરો રોમિતની લેબમાં આવીને તેની આંખો પર હાથ રાખીને કહ્યું," બોલ..હું કોણ?" રોમિતએ હસતા હસતા કહ્યું," ઓહ યારા... મેરે બચપન કા દોસ્ત.. મેરી જાન..મેરા કશ્યપ.." કશ્યપે હસીને કહ્યું," હા.. યાર.. તું મને ગમે ત્યાં ઓળખી જાય છે.. વાહ માન ગયે તેરી યારી કો.." રોમિતે ભેટતા કહ્યું," અરે.. ઓળખી