ઢીંગલી

(19)
  • 3.5k
  • 938

એક વ્યક્તિ દુકાનમાં ખરીદી કરી રહ્યો હતો. ત્યારે તેણે દુકાનનાં કેશિયરને એક છ વર્ષનાં બાળક સાથે વાત કરતા જોયો. કેશિયર બોલ્યો "માફ કરજે બેટા, પણ તારી પાસે આ ઢીંગલી ખરીદવા માટે પૂરતાં પૈસા નથી. એમાં થોડાક રૂપિયા ઓછા છે."તે નાનો એવો છોકરો તે વ્યક્તિ તરફ ફરીને પૂછે છે "અંકલ, તમને પણ એવું લાગે છે કે મારી પાસે પૂરતાં પૈસા નથી?." તે વ્યક્તિએ તેનાં પૈસા ગણ્યા અને કીધું "હાં બેટા, આ સાચું છે કે તારી પાસે ઢીંગલી ખરીદવા માટે પૂરતાં પૈસા નથી." તે નાનો છોકરો હજી પણ ઢીંગલીને પોતાની છાતી સરસી ચાંપીને ઉભો છે. તે વ્યક્તિથી રહેવાયું નહિ અને તેણે બાળકને