સૂકા સરોવરને કાંઠે

(22)
  • 3.3k
  • 1.4k

તમે મનોમન શેઠાણીનો આભાર માનતા હતા . શેઠની સ્વભાવથી તો તમે વાકેફ હતા ,પણ આ બધી શેઠાણીની મહેરબાની હતી ! તમારી કોઈ પણ માંગણી શેઠને ત્યાંથી અસ્વીકાર થતી અને પાછી એ જ માંગણી શેઠાણીને ત્યાંથી મંજુર થઇ જતી ... .નીતીન ! તમે સારી રીતે જાણતા હતા કે આ બધી દવા કામ - ચલાઉ ધોરણે જ ડોકટરે તમને આપી હતી ; પણ હજી મેડિકલ રીપોર્ટ તો આવવાનો બાકી હજ હતો . યાદ છે ? બે દિવસ પહેલાં શેઠ સાથે તમે મારૂતિમાં શહેર ના પ્રખ્યાત ડોકટરને ત્યાંથી તમારું મેડિકલ ચેક - અપ કરાવીને પાછા આવી રહ્યા હતા ... ત્યારે શેઠે તમને સંભળાવી પણ