માનસિક ત્રાસ - ભાગ-૧

  • 3.8k
  • 1
  • 1.1k

માનસિક ત્રાસ - ભાગ-૧ આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. માત્ર પાત્રોના નામ, જગ્યાના નામ, સ્થળ, સમય અને વર્ષોમાં જ ફેરફાર કરવામાં આવેલ છે. ખરી હકિકતમાં આવું એક વ્યક્તિ ભોગવી ચુકેલ છે અને હાલ પણ ભોગવી રહેલ છે. આ વાત મારા એક નજીકનાં મિત્રની છે. તેનું નામ મનન છે. મનનનો જન્મ ગુજરાતના એક શહેરમાં વસવાટ કરતા એક સમૃધ્ધ પરિવારમાં થયેલો. મનનનાં જન્મનાં અમુક વર્ષો પહેલા તે જ પરિવારમાં એક દિકરીનો જન્મ થયેલો. એ દિકરી એટલે મનનની સગ્ગી મોટી બહેન. નામ તેનું સીતા. તેનું નામ જ માત્ર સીતા, સીતા જેવા કોઇ જ ગુણ તેનામાં ન હતાં. સીતાનો