આત્મહત્યા કે ખૂન ?

(32)
  • 4.2k
  • 2
  • 1.4k

" આત્મહત્યા કે ખૂન ?" નામ કવિશ્વર.. તરવરતો નવયુવાન..થોડો જાસુસી નો શોખ. સ્પાય મુવી, સિરીઝ જોવી.ડીટેક્ટીવ નોવેલ પણ વાંચવા નો શોખ..આમ તો એણે MSC કરી છે.અને MBA નો અભ્યાસ ચાલુ છે.. ૨૫-૨૬ વર્ષ નો થોડો રંગીન મિજાજી. મિત્ર પ્રવિણસિંહ ના આગ્રહ થી પહેલો કેસ " મોડલ રૂબી" નો સોલ્વ કરેલો... ચાલો આપણે એ કેસ વિશે જાણીએ. ટ્રીપ.ટ્રીન... પોલીસ સ્ટેશન ના