એક આશ જિંદગીની - 3

(38)
  • 3.7k
  • 1.3k

જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર જેવી ભયંકર બીમારી હોવા ની જાણ કરે છે. પ્રદીપ રીમા ની બીમારી વિશે જાણી ને ખુબ જ હતાશ થઈ જાય છે. હવે આગળ જોઈશું...****************************************************પ્રદીપ આખા રસ્તે પોતાના વિચારો સાથે મથામણ કરતો પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરીને માંડ પોતાની જાતને સંભાળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ અંજના ને સ્ટડીરૂમમાં આવવાનું કહે છે.. અંજના:- શું વાત છે પ્રદીપ, કેમ મને સ્ટડી રૂમમાં બોલાવી અને આ શું? કેમ તમારું મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે કે શું? તમે કંઈ ટેન્શનમાં છો? કંઈ થયું છે? અરે હા! તમે તો