DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 43

(12)
  • 3.5k
  • 1.3k

રોમનબે મિનિટ સુધી ચૂપચાપ બેસી રહેશે અને પછી લસ્સિ રોમન ને સમજાવતા કહે છે લુક રોમન હું તારી સાથે રહીશ અને મારે સહન કરવું પડશે તેની સામે મને કોઈ જ વાંધો નથી. પરંતુ હું આપણા બાળકોને આ આગમાં કેવી રીતે જ ઝૌકી શકું છું? તેમના ભણતર નું શું અને તેમના ભવિષ્ય નું શું ?એન્ડ લેટ મી ક્લિયર વન થીંગ કે મને તારા ઉપર પુરો વિશ્વાસ છે જ કે તુ આ પ્રોબ્લેમને સોંલ્વ કરી જ દઈશ.અને જે દિવસે તો આ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એ દિવસે મને કહી દેજે હું ઘરે પાછી આવી જઈશ પરંતુ આ સંજોગોમાં તો હું તારી સાથે