રુદ્ર નંદિની - 10

(32)
  • 4.7k
  • 1.5k

પ્રકરણ 10 નંદિનીને આજે સવારથી જ આદિની ખુબ જ યાદ આવતી હતી .અને આદિને અત્યારે આવેલો જોઈને ખુશ થઈ. પણ અચાનક જ અત્યારે એ આદિ ને વળગી પડી એથી એને પણ કાંઈ સમજ ના પડી... બસ એ આદિને આમ પોતાની સાથે જ વળગેલો રાખવા માગતી હતી , એને અત્યારે આદિથી છુટા પડવું જ નહોતુંં ગમતુ .એ અંદરથી હચમચી ગઈ હતી કે પહેલા રુદ્રાક્ષ ...અને હવે આદિ....!!! હું રુદ્રાક્ષ વગર તો આદિ ના સહારે આટલા વર્ષો જીવી ગઈ પણ હવે આદિ વગર હું નહીં રહી શકું ..... હું આદિ