જંગલ રાઝ - ભાગ - ૫

(35)
  • 5.4k
  • 1
  • 2.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મેઘના ના મિત્રો અને એના મમ્મી પપ્પા મોડે સુધી વાતો કરી ઊંઘી જાય છે. કરણ અને મેઘના જાગતા હોય છે એ બંન્ને વાતો કરતા કરતા એકબીજા મા ખોવાઈ જાય છે એકબીજા ને વળગી પડે છે અચાનક મેઘના ના કાન મા એક અવાજ સંભળાય છે કે છોડ એને એ તારો નથી, તુ મારી છે મેઘના બીજા કોઈ ની નય હવે જોઈએ આગળ. . . અવાજ સાંભળતા જ મેઘના ઝાટકા થી કરણ ને દુર કરી દેય છે. કરણ