મનની વાત ભાગ-૩

  • 4.5k
  • 1.4k

આપણે પૈસા કમાવવાની લ્હાયમાં કેટલું બધું ગુમાવી ચૂક્યા અથવા તો કરવા જેવા કેટલાય કામો ન કર્યા તેની જાણ આપણને જ નથી.જેના માટે,જેના આવ્યા પહેલા પૈસા કમાયા તે આવ્યું (સંતાન બાળક) અને તેની જ સાથે આપણે ગુણવત્તા ભર્યો સમય ન વિતાવી શક્યા અને એ પછી પણ એના ભવિષ્ય માટે પૈસા કમાવવામાં વ્યસ્ત જ રહ્યા.બીજાની ખુશી માટે આપણે ઘણું બધું કર્યું પણ આપણે આપણા જ માટે ક્યાંક જીવી નથી રહ્યા.પૈસા કમાતા કમાતા પતિ પત્ની ગુણવત્તા ભર્યો સમય વિતાવવાનું ચૂકી ગયા.બાળકનુ ભવિષ્ય ઉજળું કરવા માટે મહેનત કરી પણ આપણે તેને વ્હાલ આપવાનું ભૂલી ગયા.ઘણી વખત બાળકને પૈસા અને ભૌતિકતા કરતા તેને માત્ર માતા-પિતા પાસેથી થોડી