એક્શન - ફિલ્મ રીવ્યુ

(17)
  • 4.9k
  • 1.1k

Action (૨૦૧૯) એક્શન fun મૂવી રિવ્યુ ૨૦૧૯ માં રિલીઝ થયેલી અને હમણાં જ યુટ્યુબ પર goldmines telefilms ની official YouTube channel પર રજૂ કરવામાં આવેલી તમિળ એક્ટર વિશાળ ક્રિષ્ના રેડ્ડી ની ફિલ્મ એક્શન એ નામ મુજબ જ એક્શન કોમેડી ફિલ્મ છે . જો તમે સાઉથ ઇન્ડિયન ફિલ્મો ના હિન્દી ભાષામાં ડબડ વર્જન ના શોખીન છો તો તમને અંબાલા મૂવી નો એ સીન તો યાદ જ હશે જેમાં કાર ને ઉડવા માટે કોઈજ પ્રકાર ના પંખા ની જરૂર નથી બસ બોનેટ ઉપર હીરો ને બેસાડી દયો એટલે પૂરું . પાંચ માળ જેટલી ઊંચાઈ સુધી ઠેકડો મારીને પણ કારની