લોહીની લકીર ભાગ-૧

  • 5.6k
  • 1.7k

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને વિશ્વની સૌથી લાંબી ચાલતી વ્યૂહાત્મક સમસ્યા કહેવામા આવે તો તેને આશ્ચર્યજનક ના કહી શકાય. આ સંઘર્ષનું પરિણામ એ છે કે બંને દેશોએ પરમાણુ શસ્ત્રો વિકસાવી. એટલે કે, આજની તારીખમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદને પ્રાદેશિક છે એમ કહીને અવગણી શકાય નહીં.ગુલામીનો અંત ટ્રસ્ટ વિથ ડેસ્ટીની સાથેભારતના ગતિરોધને ઉકેલવા અમટે કેબિનેટ મિશન પણ ભારત આવ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો છતાં પણ જ્યારે કોઇ વાત ન બની તો બ્રિટિશ સરકારે માઉન્ટબેટનને અંતિમ લોર્ડ વાઈસરાયના રૂપમાં ભારત મોકલ્યા. તેના પર જલદીથી જલદી નિર્ણય પર પહોંચવાનું દબાણ હતું. મુસ્લિમ લીગ અને કોંગ્રેસના નેતાઓ સાથે લાંબા ચર્ચા-વિચારણ બાદ માઉન્ટબેટનએ