અનોખો સંગ્રહ

(12)
  • 2.2k
  • 430

*અનોખો સંગ્રહ*. વાર્તા.. ૮-૫-૨૦૨૦૧) *એ યાદોનું ઝરણું*. માઈક્રો ફિક્શન... ૮-૫-૨૦૨૦આરવ પોતાના કેનેડા નાં મોલમાં ઉભો હતો ત્યાં જ એનાં કાને એક નિર્મળ અને ખડખડાટ હસવા નો અવાજ કાને પડતાં એણે એ દિશામાં જોયું તો બે છોકરીઓ કોઈ વાત પર હસી રહી હતી પણ એમાં જે ખડખડાટ હસી હતી એને જોઈને એ બેચેન થઈ ગયો કારણકે એને એનું એ હાસ્ય યાદ આવી ગયું...અને એ મોલમાં થી નિકળીને એક વૃક્ષ નાં ટેકે ઉભો રહ્યો અને એ યાદોનાં ઝરણાં માં ખોવાઈ ગયો...એ ભારતની નવરાત્રી નો માહોલ હતો એ ભાઈબંધ સાથે પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો અને ત્યાં સરિતા એની બહેનપણી ઓ સાથે