જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-15

  • 3k
  • 1.3k

(આગળના ભાગમાં જોયું મહેશ ભાઇ નોકરી શોધતા શોધતા એક બિલ્ડિંગ કન્સ્ટ્રકશન નું કામ ચાલે છે નોકરી એ રહે છે, અને વિચારતો બેઠા છે, હવે આગળ)મજુરને જોઈને વિચાર આવ્યો કે આખો દિવસ કેટલું કામ અને આ કામમાં તો થાકી પણ જવાશે,પણ મારે આ કામ કરવું જ પડશે ,અને એ દિવસે હું ત્યાં રોકાયો,કેટલાય સમય સુધી બેસી રહ્યો,પછી એક ભાઈ એ મને પૂછ્યું કંઈ કામ કરવા આવ્યો છે,મેં કહ્યું હાઅને રહેવાનું પણ અહીં'હા' તારે જે જગ્યાએ રહેવું હોય તે સાફ કરી દે, બિલ્ડીંગ માં બે માળ ભરાઈ ગયેલા હતા, એટલે પહેલાં માળ ની નીચે ભોયતળિયુ સાફ કર્યુમારી પાસે તો બીજું