ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 8

(160)
  • 5.4k
  • 11
  • 3.2k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-8 રાવલપિંડી, પાકિસ્તાન "ચૂપચાપ આગળ ચાલતા રહો." માધવ અને નગમાની પાછળ બંદૂક રાખીને એમને આગળની તરફ દોરી રહેલા વ્યક્તિએ પોતાના પહાડી અવાજમાં કહ્યું. એના અવાજમાં રહેલી ગર્ભિત ધમકીને અનુભવતા માધવ અને નગમા એનો આદેશ માની મેઈન રોડ તરફ જતા રસ્તે આગળ વધી રહ્યાં હતાં.એમ કર્યા સિવાય છૂટકો પણ ક્યાં હતો? લગભગ પચાસેક ડગલા જેટલું ચાલ્યાં બાદ એ વ્યક્તિએ માધવ અને નગમાને ગલીની ડાબી તરફ વળી જવા આદેશ આપ્યો. એ બંને જોડે એની વાત માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એમને અત્યારે એ વ્યક્તિનાં ઓર્ડર પ્રમાણે વર્તવાનું મુનાસીબ સમજ્યું. ગલીની ડાબી તરફ ચાર મકાન છોડીને એક જર્જરિત