CHARACTERLESS - 11

(30)
  • 4.3k
  • 1
  • 1.6k

Characterless ગતાંકથી ચાલુ...... દસમા ભાગમાં તમે જોયું કે નિખિલે સુરજના એક્સિડન્ટના દુઃખદ સમાચાર આપ્યા અને અમે બધા જ મિત્રો હોસ્પિટલમાં પહોંચી ગયા. સુરજના માથામાં ઈજા થઈ હોવાથી તેની હાલત ગંભીર છે. અને છેલ્લે નર્સ અમારી પાસે આવે છે અને કહે છે કે તાત્કાલિક o નેગેટિવ બ્લડની જરૂરત છે જે મળવું બહુ જ મુશ્કેલ છે હવે આગળ જોઈએ શું થશે ? નર્સ અમારી પાસે આવી અને કહ્યું કે દર્દીને તાત્કાલિક લોહી ચડાવવું પડશે અને એમનું બ્લડગ્રુપ o નેગેટિવ છે તેથી