ફરી મળીશું !! - પ્રકરણ - ૪

  • 3k
  • 1
  • 1.1k

ફરી મળીશું !!પ્રકરણ - ૪ ઘણા દિવસો થઈ ગયા, ઘરે ફોન કરવાનું જ ભૂલો ગયો. આજે ઘરની મમ્મી, પપ્પા અને બહેનની ખૂબ યાદ આવતી હતી. આટલા લાંબા સમય સુધી હું ક્યારેય મારા પરિવારથી દૂર રહ્યો નહોતો. મમ્મી ને ફોન કર્યો." હેલો, મમ્મી કેમ છો? તમારી અને પપ્પાની તબિયત કેવી છે? અને કિસુ કેમ છે ? " આટલું કહીને હું અટક્યો."શુ કરે છે બેટા? ઘણા દિવસ થઈ ગયા તારો ફોન ના આવ્યો એટલે તારી ચિંતા થતી હતી. અને આજે ટેરો ફોન સામેથી આવી ગયો. અમે બધા મજામાં છીએ. તારી તબીયત ઠીક સેને ?" મમ્મીએ સામે મને પૂછ્યું." હા, મમ્મી બધું ઠીક