જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-14

  • 3.5k
  • 1.3k

(આગળના ભાગમાં જોયું કે મહેશભાઈ કોલેજ જાય છે, ને હવે નોકરીની શોધમાં ફરે છે હવે આગળ) હું નોકરી શોધવા આમતેમ ભટકતો હતો, પણ ક્યાંય નોકરી નો મેળ ના પડ્યો, હું થાકી ગયો હતો, સ્ટેશનરીની દુકાન થી એક નોટબુક ખરીદી અને નાસ્તાની લારી પરથી થોડો નાસ્તો કર્યો , અને એક જગ્યાએ ઓટલા પર જઈ બેઠો ,શું કરીશ ?આજે તો નોકરી નું ઠેકાણું પડ્યું નહીં, હવે હું શું કરું! આજની રાત કેવી રીતે વિતાવવી, અને પાછું કાલે તો નોકરી શોધવી પડશે , નોકરી ક્યાં મળશે? એવું વિચારતો વિચારતો