રુદ્ર નંદિની - 9

(38)
  • 4.7k
  • 1.9k

પ્રકરણ-૯ રુદ્ર હવે વધારે વિહ્વળ થઇ ગયો પોતાના બંને હાથે પોતાનું માથું પકડીને બોલ્યો.... " પ્રતાપ ગઢ જઈને હવે શું કરું...વીર.....?" " કેમ ....? જઈને નંદિનીને મળ.... અને એને તું કેવી રીતે છેલ્લે મળવા ન આવી શક્યો એ વાત કર .....મને વિશ્વાસ છે કે નંદિની જરૂર તારા ઉપર ભરોસો કરશે....." " હું ....પણ... થોડા દિવસો પહેલા એ જ વિચારતો હતો , પણ ત્યાં જ પ્રતાપ ગઢ થી અમારા કઝીન અંકલ ઘરે આવ્યા... તેમને જટાશંકર કાકા.... અને સાવિત્રી કાકી વિશે પૂછ્યું....