THE MAGIC'S WAY (જાદુઈ રસ્તો) - 2

  • 3.2k
  • 1.1k

(વધું સરળતા માટે આગળ નો ભાગ વાંચવો)પાત્રો:1) alexander(મુખ્ય પાત્ર)2)michal(alexander નો મિત્ર)3)adam(alexander નો મિત્ર)4)jacob(alexander નો મિત્ર)5)stefan(alexander નો મિત્ર)(હાથી ના દાંત બતાવાના જુદા , અને ચાવવાના જુદા.....)ફરીથી અપહરણ શરૂ થઈ ગયા અને તે પણ પહેલાની રીતે જ શરૂ થઈ ગયું અને એમાં એક કિસ્સો ઘણો જબરજસ્ત હતો. એક શોપિંગ મોલ માં એક છોકરી તેની મિત્ર સાથે ખરીદી કરવા ગઇ હતી. રોજ બરોજ ની જેમ મોલ માં ઘણી ભીડ હતી અને મોલ માં ઘણા કેમેરા પણ હતા અને આ કેમેરા ની વચ્ચે એક વ્યક્તિ આવે છે છોકરીને હ