સમાજ ના અદ્ભુત રિવાજો

  • 5k
  • 980

હું થોડા દિવસો અગાવ મારા એક સબંધી ને ત્યાં લગ્નપ્રસંગ માં ગયો હતો. તો ત્યાં વરરાજા ના મામા મામેરું લઈને આવ્યા હતા.. આ મામેરા ની વિધિ ચાલતી હતી ત્યાં હું બેઠોતો વીધી બધી સારી ચાલી રહી હતી પરંતુ ત્યાં મામેરૂ વધાવા આવેલા બેન ની આંખો મા મેં આંસુ જોયા એનું કારણ હતું એ કે બહેન ના ભાઈ મામેરા માં લાવ્યા હતા એના કરતા એના કુટુંબ ની બીજી વહુવારું ના ભઇઓ વધારે લાવ્યા હતા . તો મેં બહેન ને પૂછ્યું કે કેમ રડો છો ? અને સાહેબ બહેને જે જવાબ આપ્યો ને એ એક વાર વિચાર કરવા યોગ્ય હાતો હો! બહેને