અવકાશમાં ટ્રેન

  • 3k
  • 662

અવકાશમાં ટ્રેનટ્રેન ઊપડી ગઇ હતી. મેં મારા પરિવાર સાથે અને બીજા સહ યાત્રી સાથે આ પૃથ્વી છોડી બીજા ગ્રહ પર જવાના છે. પૃથ્વી ઊપર બરફ પીગળવાનું ચાલુ થઇ ગયું હતુ. થોડા જ દિવસોમાં આ પૃથ્વી ડુબી જવાની હતી. તેથી બધાં લોકો મંગળ ગ્રહ પર જવાના હતા. અમુક લોકો તો ક્યારના નીકળી ગયા હતા. આ અમારી છેલ્લી ટ્રેન હતી જે પૃથ્વી થી લઇ મંગળ ગ્રહ પર જશે. આ એવી ટ્રેન હતી જેના પાટા પૃથ્વી થી લઇ મંગળ ગ્રહ સુધી હતા. પાટા પૃથ્વી ની હવામાં હતા