અનુમાન

(50)
  • 4.4k
  • 1.3k

સવાર સવારમાં નેહા ના ફોન ની રીંગ થી નેહાની ઊંઘ ઊડી જાય છે.જોવે છે તો એની બેસ્ટ ફ્રેન્ડ કોમલ નો ફોન હોય છે કોમલ નું નામ જોતા જ નેહા ના ચેહરા ની રોનક જ બદલાઈ જાય છે. એકદમ જ ખુશ થઈ ને ફોન ઉપાડે છે . હેલો...કોમલ:- hiii b'day girl... Many many happy returns of the day.. happy birthday dear... તું હંમેશા ખુશ રહે મુસ્કુરાતે રહો....dearનેહા:- ohh thank you so much dear.. તને યાદ હતો મારો બર્થ ડે!....કોમલ:- હાસતો વળી,હું તારો બર્થ ડે ભૂલી જાવ એવું બને કાંઈ કોઈ દિવસ! તું તો મારી જાન છો. તારી બર્થ ડે ના