DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 40

(14)
  • 3.2k
  • 1.2k

રોમને કહ્યું વેલ ધેટ્સ ગુડ. બીજી જ સેકન્ડ ગૌતમને બેગ ખોલી નાખી અને તેને તેના ટેબલથી ઘણી બધી દૂર નાખી દીધી.અને થોડી જ વારમાં ફિયાન્સ તેમાંથી બહાર નીકળ્યો.ફિયાન્સ થોડીવાર સુધીીીીીીીી નવી દુનિયાને જોઈ રાખે છે અને પછીી કુંડલી મારીને ફેણ ચડાવીને તેની લાક્ષણિક મુદ્રામાં આવી ગયો.રોમન બોલ્યો કોબ્રા, મિસ્ટર કિંગ કોબ્રા .થોડી જ વારમાં ફિયાન્સ ની ભાવનાત્મક મુદ્રાાઓ શરૂ થાય છે.અને ગૌતમ ના લેપટોપ ઉપર આન્સર ઉત્પન્ન થવા લાગે છે.ગૌતમ ધીરેથી બોલ્યોો કે ફીયાન્સ female નીી ઉપસ્થિતિ ને જાણી ચુક્યો લાગે છે.રોમને પણ ઘરેથી કહ્યું ઓહ આઈ સી.રોમને ગૌતમ ને શંકા કરતાં પૂછ્યું કે આપણનેેેે female ની ઉપસ્થિતિ નું પ્રમાણ મળ્યું