કશ્મકશ - ભાગ 2

  • 2.7k
  • 826

પાછળના ભાગમાં........આજે જે અનુભૂતિ અવીએ અનુભવી હતી તે કદાચ ક્યારેય અનુભવી ન હતી. તેને બસ કંઈક અલગ જ એહ્સાસ સતત થતો હતો... તે છોકરીનો ચહેરો અને તેની અદાહ... તેની મોટી કળી કાજલ લગાવેલી આંખો... બધી યાદો અવીને ઢંઢોળી રહી હતી. સતત બાર દિવસ સુધી અવીએ તે છોકરીના ડેટા કાઢવામાં વિતાવ્યા... તેના વિશે ઘણું જાણ્યું અને સમજ્યું... સ્વભાવે ઓપન માઇન્ડેડ હતી. ગમે તેની સાથે ભળી જતી. માં બાપ ડોક્ટર હતા. તે પણ અહીં ફાર્મસીનું જ ભણવા આવતી.હવે આગળ........એક દિવસ અસીને એકલા કેટિંગમાં બેઠેલી જોઈને તેની પાસે ગયો. "દૂર ખાસ તો... " "sure.... seat... " તે છોકરી હસીને બોલી અને સહેજ દૂર ખસી