રુદ્ર નંદિની - 8

(29)
  • 4.3k
  • 1
  • 1.7k

પ્રકરણ 8 girls ની આજુબાજુ બધા boys પણ નંદિની ને વળગી પડ્યા.... થોડીવાર પછી બધુ શાંત પડયા પછી નંદિનીએ કહ્યું...." ફ્રેન્ડસ આજેેે સાંજે પપ્પા એ ઘરે નાનુ ફંક્શન ગોઠવ્યું છે તો તમારે બધાએ પણ આવવાનું છે...." " આજે જ....." અવિનાશ બોલ્યો. હવે આદિના મનમાં ફાળ પડી તેણે નંદિનીને પૂછ્યું...... " ક્યારે જવાના છો તમે લોકો....?" " કાલે બપોર પછી નિકળીશું ." " આટલું જલ્દી...?" પ્રતિક બોલ્યો... જીયા અને લીના પણ નંદિની