જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-12

  • 3.5k
  • 1.4k

(આગળના ભાગમાં જોયું કે કાકાએ મહેશભાઈ ની મદદ કરી, અને તેમના જીવનની કહાની કીધી ,હવે આગળ ) હું અને રઘુ તો બેસી રહ્યા ,અને હું તો વિચારોમાં ખોવાઈ ગયો કે શું મારું સપનું? પુરું કરી શકીશ, અને રઘુ બોલ્યો મહેશ યાર તને એક વાત પૂછયુ તું એનો સાચો જવાબ આપજે, યાર તું સાચું કહે તુ ઘરેથી ભાગીને મુંબઈ આવ્યો છે ,રઘુ આજે તારે ઘરે જવાનું મોડું થશે, ચાલ હું તને કાલે બધી વાત કરીશ અને તેના ઘરે ચાલ્યો, અને હું વિચારમાં પડી ગયો કે કાલે તો હવે રઘુને સાચી હકીકત કહેવી જ પડશે હવે